himanshi khurana dance video viral lockdown on internet
  • Home
  • Featured
  • લોકડાઉનમાં ઘરમાં રહીને સજીધજી કર્યો હટકે ડાન્સ, વીડિયો જોઈ ઈન્ટરનેટ પર ધૂમ મચી ગઈ!

લોકડાઉનમાં ઘરમાં રહીને સજીધજી કર્યો હટકે ડાન્સ, વીડિયો જોઈ ઈન્ટરનેટ પર ધૂમ મચી ગઈ!

 | 11:00 am IST

હિમાંશી ખુરાના બિગ બોસ 13માં ખુબ ચર્ચામાં રહી હતી. હિમાંશીએ હાલમાં જ એક વીડિયો વાયરલ કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે અને લોકો વખાણી રહ્યા છે. આ વીડિયોમાં પંજાબની એશ્વર્યા રાય ડાન્સ કરતી જોવા મળે છે અને એનો આ હટકે અંદાજ ખુબ જ હોટ છે.

ફેન્સ આ વીડિયો જોઈ તેની અદા પરથી નજર નથી હટાવી શકતા અને વીડિયો ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ વીડિયોને 4 લાખ કરતાં પણ વધારે વ્યૂ મળી ચૂક્યા છે. ઘરની અંદર રહીને હિંમાશી સરસ તૈયાર થઈને આ વીડિયો અપલોડ કર્યો છે. હવે લોકોની વચ્ચે પંજાબની એશ્વર્યા રાયના ખુબ વખાણ થઈ રહ્યા છે. તો તમે પણ અહીં જુઓ હિંમાશીનો વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન