himesh reshammiya angry reaction on ranu mondal question
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંબંધોનો ધબડકો: ખુદ હિમેશ રેશમિયા રાનૂ મંડલથી કંટાળી ગયો? જાહેરમાં ગુસ્સે થયો અને….

સંબંધોનો ધબડકો: ખુદ હિમેશ રેશમિયા રાનૂ મંડલથી કંટાળી ગયો? જાહેરમાં ગુસ્સે થયો અને….

 | 10:35 am IST

રાનૂ મંડલ એટલે ઈન્ટરનેટની દુનિયામાં ગુંજતું એક નામ. સોશિયલ મીડિયામાં પર રાનૂને લગતી કોઈને કોઈ ખબર આવતી જ રહેતી હોય છે. પરંતુ હવે જે ખબર આવી એ થોડી અટપટ્ટી છે. રાનૂ વિશે હિમેશ રેશમિયા જે પણ બોલ્યો એ ભારે ચર્ચામાં છે. હિમેશના વર્તન ઉપરથી જોઈ શકાય છે કે તે ખુદ રાનૂથી પરેશાન છે. હાલમાં મુંબઈમા એક કાર્યક્રમમાં હિમેશને રાનૂ મંડલ વિશે સવાલ કરવામાં આવ્યો. એ સવાલો પર હિમેશે જે જવાબ આપ્યો એમાં તે ભડકી ગયો. તેણે ત્યાં સુધી કહીં દીધું કે તે કોઈ રાનૂનો મેનેજર નથી.

એ તો તમને યાદ જ હશે કે રેલવે સ્ટેશન પર ગીત ગાતી રાનૂને હિમેશ રેશમિયાએ જ મોટું માન આપીને જગત સામે ઓળખાવી હતી. આ પછી રાનૂને કેટલાય રિયાલીટી શોમાં પણ આમંત્રણ મળ્યું. તો એક તરફ તે સોશિયલ મીડિયામાં કોઈને કોઈ કારણોસર ટ્રોલ પણ થઈ.

રે રાનૂના ટ્રોલ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે કઈ જવાબ જ ન આપ્યો અને કહ્યું કે, હું રાનૂનો કોઈ મેનેજર નથી તો તમે મને એના વિશે બધા સવાલો કરો છો. મે તો રાનૂ સિવાય દર્શન રાવલ અને પલક મુચ્છલ જેવા સિંગરને પણ મોકો આપ્યો છે. જ્યારે રાનૂ વિશે સવાલ કરતા હિમેશને પુછવામાં આવ્યું કે તે રાનૂને ફરીથી ગાવાનો મોકો આપશે. તો હિમેશે તેનો સીધો જવાબ ન આપ્યો. તેણે કહ્યું કે, હું રાનૂ મંડલ માટે બીજા મ્યૂજિક કંપોઝર સાથે વાત કરીશ કારણ કે એનો અવાજ સુરીલો છે. જ્યા

આ વીડિયો પણ જુઓ: નવસારીના જલાલપોરમાં ગાંજાની ખેતી ઝડપાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન