hina khan bubbly and cute pictures steal the fans heart
  • Home
  • Photo Gallery
  • હિના ખાને ક્યૂટ અંદાજમાં સૌને ઘાયલ કર્યા, PHOTOS જોઈ સોશિયલ મીડિયા થયું દિવાનુ..!!

હિના ખાને ક્યૂટ અંદાજમાં સૌને ઘાયલ કર્યા, PHOTOS જોઈ સોશિયલ મીડિયા થયું દિવાનુ..!!

 | 9:44 am IST

અભિનેત્રી હીના ખાન તેની અનોખી સ્ટાઇલ અને ફેશનેબલ સ્ટાઇલ માટે જાણીતી છે. તે જે પહેરે એમાં કંઈક અલગ જ સ્ટાઈલ જોવા મળતી હોય છે. બિગ બોસમાં પણ હિના પોતાના ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહેતી હતી. હિનાને કેમેરા સાથે રમવાની મજા આવે છે.

હિનાની દરેક તસવીર તેના ચાહકોને ગમે છે અને એક નવો જલવો જ બતાવે છે. પરંતુ હાલમાં જ અભિનેત્રીના આ નવા ફોટોશૂટથી દરેક લોકો ઘાયલ થઈ ગયા છે. જે તસવીરો સામે આવી છે તેમાં હિના મસ્તીમાં ઝૂલતી જોવા મળી રહી છે. લુક વિશે વાત કરીએ તો તે વ્હાઇટ કલરના શર્ટ અને બ્લેક શોર્ટ સ્કર્ટમાં સુંદર દેખાઈ રહી છે.

આ સાથે બેબી પિંક કલરનું જેકેટ છે. મિનિમલ મેકઅપ, ગજબ હેરસ્ટાઇલ અને ચેરી લિપસ્ટિક્સનાં કારણે તે વધારે હોટ લાગી રહી છે. લોકો હિનાના પાઉટના દિવાના થઈ ગયા છે. હિના તેની અટપટ્ટી સ્ટાઈલથી દરેકનું દિલ જીતી લે છે. હિનાની આ તસવીરો ફેન્સને ખૂબ જ ગમી રહી છે. જુઓ અહીં ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન