the last day on the set of kasautii zindagii kay 2 hina khan enjoyed
  • Home
  • Featured
  • અનુરાગ પ્રેરણાએ કૌમોલિકા સાથે લીધો બદલો, ચહેરા પર લગાવી દીધી કેક, Video

અનુરાગ પ્રેરણાએ કૌમોલિકા સાથે લીધો બદલો, ચહેરા પર લગાવી દીધી કેક, Video

 | 2:48 pm IST

નાના પડદે હોટ વીલનની ભૂમિકા નિભાવી રહેલ કૌમોલિકા એટલે કે હીના ખાને હવે ખરેખર કસોટી ઝીંદગી કી-2 સિરિયલને બાય બાય કરી દીધી છે. તે જઈ રહી છે આ કારણે તેની પુરી ટીમે કેક કાપી અને ખુબજ મસ્તી કરી હતી. આ સેલિબ્રેશન હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં હિના ખાન કેક કાપતી, અનુરાગને કેક ખવડાવતી નજરે આવી હતી.

ઓન સ્ક્રીન કૌમોલિકાએ અનુરાગ અને પ્રેરણાના નાકમાં દમ કર્યો હતો. પણ ઓફ સ્ક્રીન અનુરાગ અને પ્રેરણાએ કૌમોલિકાને ખુબજ હેરાન પરેશાન કરી હતી. કૌમોલિકાએ પણ કેક લગાવી હતી.

હાલ આ શોમાંથી બ્રેક લઈને હીના ખાન કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં જવાની છે. આ કારણે જ તેણે આ શોને છોડ્યો છે પણ તેણે એકતા કપૂરને વચન આપ્યુ છે કે તે શોમાં ફરી પરત ફરશે હાલતો પ્રશંસકોને તેની રાહ જોવાની જ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન