Hina Khan had a beach dinner in Maldives photos share
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS : માલદીવમાં હિના ખાનનો હોટ અને ગ્લેમરસ અવતાર જોઈને પાણી પાણી થઈ જશો

PHOTOS : માલદીવમાં હિના ખાનનો હોટ અને ગ્લેમરસ અવતાર જોઈને પાણી પાણી થઈ જશો

 | 3:58 pm IST
  • Share

પોતાના કામ અને સ્ટાઈલના પગલે ટીવીથી લઈને બોલિવૂડ સુધીની જાણીતી હિના ખાન (Hina Khan) આજકાલ બોયફ્રેન્ડ રોકી જૈસ્વાલ(Rocky Jaiswal)ની સાથે માલદીવ(Maldives)માં રજાઓની મજા માણી રહી છે. હિના ખાન(Hina Khan) માલદીવ(Maldives)માં પણ સોશિયલ મીડિયા(Social Media) માટે પોતાનો સમય નિકાળી દે છે. અભિનેત્રીએ હાલમાં જ તાજેતરના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. હિના ખાન(Hina Khna)ના આ માલદીવના ફોટો સોશિયલ મીડિયામાં દરેકનું ધ્યાન ખેંચી રહ્યા છે. જેમાં તે સમુદ્ર કિનારે ડિનર કરતી જોવા મળી રહી છે. ફોટોમાં હિના ખાનનો લૂક ખુબ જ સુંદર અને જોવા લાયક છે. આ ફોટો હિના ખાને પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યા છે. જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. ફોટોમાં અભિનેત્રીની સ્ટાઈલ પણ ખુબ જ  સુંદર લાગી રહી છે. જુઓ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન