hina khan latest workout photos goes viral
  • Home
  • Featured
  • અભિનેત્રીએ શેર કરી એવી તસવીરો કે ઓળખવી બની મુશ્કેલ, જોઈને ફેન્સ આશ્રર્યમાં મુકાયા!

અભિનેત્રીએ શેર કરી એવી તસવીરો કે ઓળખવી બની મુશ્કેલ, જોઈને ફેન્સ આશ્રર્યમાં મુકાયા!

 | 6:47 pm IST

નાના પડદાની સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ થી અભિનયની દુનિયામાં પ્રવેશ કરનારી અભિનેત્રી હિના ખાન આજે સ્ટાઇલિશ સેલિબ્રિટીઓની યાદીમાં શામેલ છે. ટ્રેડિશનલ કપડાથી લઈ વેર્સ્ટન લુકમાં હિનાનો કોઈ જવાબ નથી અને આ જ કારણ છે કે અનેક મહિલાઓ આજે હિનાની નકલ કરતી જોવા મળી રહી છે. હાલમાં હિનાએ તેના વર્કઆઉટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હિનાનો આ લુક જોઈ સૌ કોઈ આશ્ચર્ય પામી ગયા છે.

હિના પૂરી રીતે સ્વસ્થ જીવનશૈલીને અપનાવે છે અને તેના માટે તે વર્કઆઉટ રૂટિનને ખૂબ જ મહત્વ આપે છે. હીના લોકડાઉનની વચ્ચે જીમમાં જઈ શકતી નથી, તેથી હિના તેના ઘરે વર્કઆઉટ કરી રહી છે. હિનાએ કારકિર્દીની શરૂઆત સ્ટાર પ્લસ શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી કરી હતી. જેમાં તેનું નામ અક્ષરા હતું. હાલમાં વાયરલ થયેલા ફોટો ફેન્સને ખુબ પસંદ પડી રહ્યા છે. તો જુઓ આ ફોટો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન