hina khan shared orange bikini photo viral on social media
  • Home
  • Featured
  • ઓરેન્જ બિકીનીમાં બોલ્ડ PHOTOS શેર કરીને અભિનેત્રીએ કહ્યું-મારે મારું લાયસન્સ પાછું જોઈએ

ઓરેન્જ બિકીનીમાં બોલ્ડ PHOTOS શેર કરીને અભિનેત્રીએ કહ્યું-મારે મારું લાયસન્સ પાછું જોઈએ

 | 3:04 pm IST

લોકડાઉનના કારણે લોકો ઘરમાં છે અને સેલેબ્સ પણ નવી નવી રીતે ફેન્સ સાથે ઓનલાઈન કનેક્ટ રહેતાં જોવા મળી રહ્યા છે. એ જ રીતે હવે હિના ખાન પણ ચર્ચામાં આવી છે. તેણે ઈન્સ્ટા પર ખુબ જ બોલ્ડ ફોટો શેર કર્યા છે અને હાલમાં ઈન્ટરનેટ પર આ તસવીરો વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં તે ઓરેન્જ બિકીનીમાં જોવા મળી રહી છે. બિકીનીમાં તે ખુબ જ બોલ્ડ લાગી રહી છે અને પોઝ આ ફોટોને વધારે હોટ બનાવે છે. હિનાએ આ જ બિકીનીમાં ઘણા ફોટો શેર કર્યા છે. આ તસવીરો જૂની છે અને વેકેશન દરમિયાનની છે. પરંતુ તેનો આ બોલ્ડ અંદાજ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. હિનાએ આ તસવીર શેર કરીને લખ્યું કે, મને ચિલ કરવાનું મારૂ લાઈસેન્સ મને ફરીથી જોઈએ. #BeachLove #ThrowBack તો જુઓ અહીં આ ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન