hina khan shared some pictures of herself without makeup media
  • Home
  • Photo Gallery
  • મેકઅપ વગરના હિના ખાનનાં PHOTOSમાં લોકોએ લખ્યું કે, ‘કુદરતી નિખાર હો બાકી’

મેકઅપ વગરના હિના ખાનનાં PHOTOSમાં લોકોએ લખ્યું કે, ‘કુદરતી નિખાર હો બાકી’

 | 5:47 pm IST

ટીવીની અભિનેત્રી હિના ખાન પોતાની ખુબસુરતી માટે સોશિયલ મીડિયામાં વખણાતી રહે છે. તેની સોશિયલ મીડિયામાં પણ ભારે ફેન ફોલોઈંગ છે. હાલમાં જ તેણે મેકઅપ વગર એક ફોટો શેર કર્યો છે કે જેમાં તેના ફેન્સ વખાણ કરી રહ્યાં છે. કોઈ કુદરતી સુંદરતા તો કોઈ સ્ટનરર કહીને કોમેન્ટ મારી રહ્યાં છે. તો જુઓ હિના ખાનનાં એ મેકઅપ વગરનાં ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન