hina khan, social media viral, traditional look, Bollywood
  • Home
  • Featured
  • Photos: લોકડાઉનમાં હિના ખાન સોશિયલ મીડિયા પર છવાઇ, સાદગીથી દર્શકોના દિલ જીતી લીધા

Photos: લોકડાઉનમાં હિના ખાન સોશિયલ મીડિયા પર છવાઇ, સાદગીથી દર્શકોના દિલ જીતી લીધા

 | 8:57 am IST

હિનાખાને તેના સાદગીવાળા અંદાજથી દર્શકોને દીવાના બનાવી દીધા છે. એકટ્રેસ હાલ એક પછી એક સફળતાની સીડીઓ ચડી રહી છે. હવે હિના ખાન ફક્ત ટીવી ક્ષેત્રે જ સીમીત નથી. એકટ્રેસ ફિલ્મોમાં પણ હાથ અજમાવી ચુકી છે. સોશિયલ મીડિયા પર તો તેનો દબદબો છે.

વેસ્ટર્ન આઉટ ફીટ હોય કે ટ્રેડિશનલ મેકઅપ લુક હોય કે તેનો આકર્ષક અંદાજ હિના ખુબજ સુંદર લાગે છે. દર્શકોને હિના ક્યારેય નીરાશ નથી કરતી. સમય સમય પર તેની તસવીરો ધૂમ મચાવે છે તો તમે પણ જોઈલો તેનો અનોખો અંદાજ.

હિનાએ હાલમાં તેની તસવીર શેર કરી નીચે કેપ્શનમાં લખ્યુ કે તિતલી, હુ મારી એકલતાને પણ એન્જોય કરૂ છુ. દર્શકોને હિનાનો આ અંદાજ ખુબજ પસંદ પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન