Hina Khan Wore Shirt Of Boyfriend and Gave Advice to Girls
  • Home
  • Photo Gallery
  • બૉયફ્રેન્ડનું શર્ટ પહેરી હિના ખાને છોકરીઓને આપી દીધી આ શીખામણ

બૉયફ્રેન્ડનું શર્ટ પહેરી હિના ખાને છોકરીઓને આપી દીધી આ શીખામણ

 | 6:06 pm IST

અભિનેત્રી હિના ખાને તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં હિના ખાને પોતાના બૉયફ્રેન્ડનો બ્લૂ ચેક શર્ટ પહેર્યો છે. હિના ખાન ઘણીવાર પોતાના ‘ગર્લ પાવર’વાળા સ્લોગનને લઇને ચર્ચામાં રહી છે. હિના ખાને શેર કરેલી તસવીરમાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘વાય શૂડ બૉયઝ હેવ ઑલ ધ ફન. ફક્ત છોકરાઓને જ ફન કરવાનો અધિકાર નથી. આપણે કંઇ પણ કરી શકીએ છીએ અને સેક્સી લાગી શકીએ છીએ. મે ઓછામાં ઓછો ટ્રાય તો કર્યો જ છે. #ગર્લપાવર, આભાર રૉકી આ શર્ટ માટે.’

ઉલ્લેખનીય છે કે હિના ખાનનાં બૉયફ્રેન્ડનું નામ રૉકી જૈસવાલ છે.