Hina Panchal's hot photo viral that looks like Malaika Arora
  • Home
  • Featured
  • અદ્દલ મલાઈકા જેવી જ દેખાતી મોડેલે તાપમાન વધાર્યું, શેર કર્યા બોલ્ડ બિકિની PHOTOS

અદ્દલ મલાઈકા જેવી જ દેખાતી મોડેલે તાપમાન વધાર્યું, શેર કર્યા બોલ્ડ બિકિની PHOTOS

 | 3:03 pm IST

અદ્દલ મલાઈકા અરોરા જેવી જ દેખાતી મોડેલ હિના પંચાલના હાલમાં હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે. લોકોને આ ફોટો પસંદ પડી રહ્યા છે અને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર થઈ રહ્યા છે. હિનાનું ઈન્સ્ટા પર ફેન ફોલોઈંગ પણ મોટી માત્રામાં છે. માટે તેનો કોઈ નવો ફોટો અપલોડ થાય તો તરત જ વાયરલ થતો જોવા મળે છે અને લાખો લાઈક્સ આવે છે.

જ્યારે બિગ બોસ 13 સમાપ્ત થયું ત્યારે પારસ છાબરા અને શેહનાઝ ગિલ ‘મુઝસે શાદી કરોંગે’ શોમાં જોવા મળ્યા હતાં. તેના પ્રોમોમાં પારસ છાબરાના લગ્ન માટેના બે દાવેદારોના નામ બહાર આવ્યાં હતાં. એક છે સાઉથ ભારતીય અભિનેત્રી સંજના ગલરાણી અને બીજી મોડેલ હિના પંચાલ હતી. તો જુઓ અહીં હિનાના હોટ અને બોલ્ડ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન