Rashifal 14th March 2019
  • Home
  • Astrology
  • હોળાષ્ટક શરૃ, સૂર્ય મીનમાં, સૂર્ય-ગુરુનો કેન્દ્રયોગ, કઈ રાશિ માટે ગુરુવાર નિવડશે લક્કી

હોળાષ્ટક શરૃ, સૂર્ય મીનમાં, સૂર્ય-ગુરુનો કેન્દ્રયોગ, કઈ રાશિ માટે ગુરુવાર નિવડશે લક્કી

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, ફાગણ સુદ આઠમ, ગુરુવાર, તા. ૧૪-૩-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ અષ્ટમી ક. ૨૭-૨૨ સુધી. ચંદ્ર નક્ષત્ર : મૃગશીર્ષ ક. ૨૮-૪૨ સુધી પછી આર્દ્રા. ચંદ્ર રાશિ : વૃષભ ક. ૧૬-૫૭ સુધી પછી મિથુન. જન્મ નામાક્ષર : વૃષભ (બ.વ.ઉ.), મિથુન (ક.છ.ઘ.).

કરણ : વિષ્ટિ/બવ/ બાલવ. યોગ : પ્રીતિ ક. ૧૨-૦૧૯ સુધી પછી આયુષ્યમાન. રાહુકાળ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦

વિશેષ પર્વ : દુર્ગાષ્ટમી. હોળાષ્ટક શરૃ. વિષ્ટિ (ભદ્રા) ક. ૧૫-૫૮ સુધી. સૂર્ય મીન રાશિ પ્રવેશ ક. ૨૯-૩૮થી. સૂર્ય-ગુરુનો કેન્દ્રયોગ. મગળ-શનિનો ત્રિકોણયોગ. ચંદ્ર-બુધનો કેન્દ્રયોગ. સૂર્ય-રાહુનો ત્રિકોણયોગ.

હોળાષ્ટક શરૂ છતાં આ રાશિઓને થશે અઢળક લાભ, છે વિશેષ યોગો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન