ગુજરાતના રાજનેતાઓ આવી રીતે ઉજવશે ધુળેટીનો તહેવાર - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ગુજરાતના રાજનેતાઓ આવી રીતે ઉજવશે ધુળેટીનો તહેવાર

ગુજરાતના રાજનેતાઓ આવી રીતે ઉજવશે ધુળેટીનો તહેવાર

 | 11:54 am IST

આજે દેશભરમાં ધુળેટીની ઉજવણી થઈ રહી છે. નાના-મોટાથી અને યુવાન-વૃદ્ધોથી લઈને તમામ લોકો એકબીજા પર રંગબેરંગી રંગો છાંટીને હોળી ઉજવી રહ્યાં છે. સામાન્ય માનવી પણ આજે તમામ ભેદભાવ ભૂલી જઈને ધુળેટીની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણે કરે છે. ધુળેટીની ઉજવણીમાંથી રાજનેતાઓ પણ બાકાત નથી. તો ચાલો જાણીએ કે ગુજરાતના રાજનેતાઓ કેવી રીતે હોળીની ઉજવણી કરશે.