શરીરના એક એક વળાંક દેખાય તેવા કપડા પહેરીને Cannes આવી આ અભિનેત્રીઓ - Sandesh
  • Home
  • Featured
  • શરીરના એક એક વળાંક દેખાય તેવા કપડા પહેરીને Cannes આવી આ અભિનેત્રીઓ

શરીરના એક એક વળાંક દેખાય તેવા કપડા પહેરીને Cannes આવી આ અભિનેત્રીઓ

 | 12:47 pm IST

 

હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો, જેમાં ભારતની એક્ટ્રેસિસે પણ હાજરી આપી હતી. ઐશ્વર્યા રાય, સોનમ કપૂર, દીપિકા પાદુકોણ, કંગના રનૌત પોતાના લૂક, ગ્લેમરસ અંદાજ અને ડ્રેસિંગ સ્ટાઈલથી કાન્સ મીડિયામાં ચર્ચામાં રહી હતી. એક તરફ, જ્યાં બોલિવુડની અભિનેત્રીઓ જાજરમાન પહેરવેશમાં દેખાઈને ચર્ચામા રહી, તો કેટલીક હોલિવુડ એક્ટ્રેસ પણ તેમના અતિ ભયંકર બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં રહી. હોલિવુડની કેટલીક એક્ટ્રેસિસના ડ્રેસિસ એવા હતા કે, શરીરના તમામ વળાંકો દેખાઈ આવતા હતા. કહેવા માટે તો તે લોંગ લાઉન હતા, પણ આરપાસ દેખાય તેવા વસ્ત્રો પહેરીને આ તમામ અભિનેત્રીઓ ચર્ચાના ચગડોળે ચઢી હતી.