Homemade pregnancy test with use of Toothpest, know perfect result
  • Home
  • Featured
  • ટૂથપેસ્ટથી તમે ઘરે બેસીને કરી શકશો પ્રેગનેન્સી ટેસ્ટ, મળશે પરફેક્ટ રિઝલ્ટ

ટૂથપેસ્ટથી તમે ઘરે બેસીને કરી શકશો પ્રેગનેન્સી ટેસ્ટ, મળશે પરફેક્ટ રિઝલ્ટ

 | 12:14 pm IST

આમ તો માર્કેટમાં પ્રેગનેન્સી ટેસ્ટ કરવા માટે માર્કેટમાં અનેક ઓપ્શન્સ મોજૂદ છે. પરંતુ તમે ઘર પર જ તમારી પ્રેગનેન્સી વિશે માલૂમ કરવા માંગો છો, તો તમે કરી શકો છો. આપણા ઘરમાં અનેક એવી વસ્તુઓ મોજૂદ છે, જેની મદદથી તમે તમારી પ્રેગનેન્સી વિશે માલૂમ કરી શકો છો. પ્રેગનેન્સીની શંકા થવા પર તમે ડોક્ટર કે કીટની મદદ વગર ઘરમાં રહેલી સફેદ ટૂથપેસ્ટની મદદથી આ કામ કરી શકો છો. જી હાં, આ ટેસ્ટ બહુ જ કમાલનું રિઝલ્ટ આપે છો. જો તમે ટેન્શનમાં છો, તો એકવાર આ ટેસ્ટ જરૂર અજમાવીને જોઈ શકો છો.

આ ટેસ્ટને 2થી 3 વાર ટ્રાય કરો, જેનાથી તમે તમારી પ્રેગનેન્સીને લઈને પૂરી રીતે સ્પષ્ટ થઈ શકો. હવે જાણી લો કે, કેવી રીતે ઘર બેસીને ટુથપેસ્ટની મદદથી કેવી રીતે પ્રેગનેન્સી ટેસ્ટ કરી શકો છો.

 

આ વસ્તુઓની જરૂર પડશે
સવારે પહેલું યુરિન, એક ડિસ્પોઝેબલ કપ, સફેદ રંગની ટૂથપેસ્ટ

કેવી રીતે કરવો ટેસ્ટ
આ ટેસ્ટને કરવા માટે સૌથી પહેલા ડિસ્પોઝેબલ કપમાં એક ચમચી ટુથપેસ્ટ નાખો. તેના બાદ તેમાં 2 ચમચી જેટલું યુરિન મિક્સ કરો. ગ્લાસમાં યુરિન અને ટૂથપેસ્ટના મિક્સ થયા બાદ જો યુરિનનો રંગ બ્લ્યૂ રંગનો થઈ જાય તો સમજો કે તમે પ્રેગનેન્ટ છો. અને જો ટુથપેસ્ટમાં ફીણ બનવા લાગે તો સમજો કે તે પ્રેગનેન્સીના સંકેત છે. આ બંને ઉપરાંત જો તમને તમારા યુરિનમાં કોઈ તફાવત નથી લાગતો તો સમજો કે તમે પ્રેગનેન્ટ નથી.

ધ્યાન રાખવા જેવી બાબતો
ધ્યાન રાખો કે તમારું યુરિન એકદમ ફ્રેશ હોવું જોઈએ, નહિ તો તમને પાક્કુ રિઝલ્ટ નહિ મળે. કેમ કે, સવારે કરવામાં આવેલ પહેલા યુરિનમાં HCGનું લેવલ હાઈ હોય છે, જે પ્રેગનેન્સીના લક્ષ્ણો બતાવવામાં મદદગાર સાબિત થાય છે.