homes and societies of Ahmedabad City Establishment of Ganapati pics
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમદાવાદ સિટીનાં ઘર, સોસાયટીઓમાં ગુંજી ઉઠ્યો ગણપતિ બાપા મોરિયાનો નાદ – Pics

અમદાવાદ સિટીનાં ઘર, સોસાયટીઓમાં ગુંજી ઉઠ્યો ગણપતિ બાપા મોરિયાનો નાદ – Pics

 | 10:37 am IST
  • Share

આજે અનંત ચતુર્દશી 2021, રવિવાર, 19 સપ્ટેમ્બરે ગણપતિને વિદાય આપવામાં આવશે અને ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવશે. ગણપતિ બાપ્પા એક પરોપકારી અને દુ:ખ હર્તા છે, આ ભાવનાથી તેમના ભક્તો તેમને ખૂબ ધામધૂમથી ઘરે લાવે છે. ભક્તો માને છે કે જ્યારે ગણપતિ ઘરેથી વિદાય લે છે, ત્યારે તે ઘરના તમામ દુ:ખ અને મુશ્કેલીઓ પોતાની સાથે લઈ જશે. જ્યારે કોરોનાકાળ વચ્ચે આ વર્ષે અમદાવાદમાં ઘણા લોકોએ સોસાયટી તેમજ ઘરમાં દાદાની પધરામણી કરી હતી. તો આવો જોઇએ કેટલીક તસવીરો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો