કાચાપોચા દિલના ન જોતા આ Video, ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેનને મળ્યું મોત કે કોઈ સપનામાં પણ ન વિચારે - Sandesh
NIFTY 10,849.75 +43.15  |  SENSEX 35,710.22 +153.51  |  USD 67.6925 +0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • કાચાપોચા દિલના ન જોતા આ Video, ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેનને મળ્યું મોત કે કોઈ સપનામાં પણ ન વિચારે

કાચાપોચા દિલના ન જોતા આ Video, ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેનને મળ્યું મોત કે કોઈ સપનામાં પણ ન વિચારે

 | 7:55 pm IST

થાઈલેન્ડમાં ફરવા ગયેલા ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેનને એવું મોત મળ્યું કે, કોઈ સપનામાં ય વિચારી ન શકે. ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન રોજર હુસે થાઈલેન્ડમાં ફરવા ગયા હતા. ગઈકાલે બુધવારે તેઓ પુકેટના દરિયા કિનારે ગયા હતા. જ્યા 71 વર્ષના આ બિઝનેસમેને પેરાસેઈલિંગ કરવાનું વિચાર્યું હતું. કિનારેથી ઉડ્યા બાદ માત્ર 18 સેકન્ડ્સમાં જ તેમને મોત મળ્યું હતું. 30 મીટર ઊંચે ગયા બાદ તેઓ દરિયામાં પટકાયા હતા.

દરિયામાં પડ્યા બાદ તરત તેમને રેસ્ક્યૂ કરાયા હતા. પરંતુ હોસ્પિટલ લઈ જતા પહેલા જ તેમણે દમ તોડ્યો હતો. આ ઘટનાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે.