hot actress and dancer sandipa dhar pics viral on internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હોટ સંદીપાની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર મચાવી રહી છે ધમાલ, જોનારા બન્યાં મદહોશ!

હોટ સંદીપાની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર મચાવી રહી છે ધમાલ, જોનારા બન્યાં મદહોશ!

 | 6:28 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી સંદીપા ધારે 2010માં ડેબ્યૂ કર્યું હતું. ઈસી લાઈફ મે તેની પહેલી ફિલ્મ હતી. તેમાં તે અભિનેતા અક્ષય ઓબરોય સાથે જોવા મળી હતી. ત્યારબાદ તે ગોલુ ઓર પપ્પુમાં પણ જોવા મળી હતી. પરંતુ હાલમાં તે ફિલ્મના કારણે નહીં પણ તેની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સ ક્વીન સંદિપા ધર ઈન્સ્ટાગ્રામ પર ભારે એક્ટિવ છે.

સંદીપા અવારનવાર ઈન્સ્ટા પર નવા નવા ફોટો અને વીડિયો શેર કરતી રહે છે અને ફેન્સ એના બોલ્ડ ફોટો વાયરલ કરે છે. હાલમાં સંદીપાની હોટ તસવીરો શેર થઈ રહી છે કે જેમાં તે ખુબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે. આ તસવીરો જુની અને નવી એમ સાથે વાયરલ થઈ રહી છે. તો જુઓ અહીં સંદીપાના આ મિશ્ર તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન