Hot Actress Gehana Vasisth Gandii Baat Season Photos Viral
  • Home
  • Featured
  • મોતના મુખમાંથી પાછી આવેલી અભિનેત્રીના બોલ્ડ PHOTOSથી હાહાકાર, નજર નહીં હટાવી શકો!

મોતના મુખમાંથી પાછી આવેલી અભિનેત્રીના બોલ્ડ PHOTOSથી હાહાકાર, નજર નહીં હટાવી શકો!

 | 4:37 pm IST

ટેલીવિઝન અભિનેત્રી અને મોડલ ગહના વશિષ્ઠ ત્યારે ખુબ જ ચર્ચામાં આવી હતી કે જ્યારે પુરતા પ્રમાણમાં પોષણ લીધા વગર લાંબા સમયથી કામ કરવાને કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના ડોક્ટરએ જણાવ્યું હતું કે, ગહનાને ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેમની હાલત ખૂબ નાજુક છે અને તેને વેન્ટિલેટર અને અન્ય જીવન બચાવનારા ઉપકરણોની મદદથી રાખવામાં આવી છે.

મોતના મુખમાંથી પાછી આવેલી ગહનાના આ દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. તે બોલ્ડ ફોટો અને વીડિયો માટે ખુબ જ જાણીતી છે. તે ફોટો અપલોડ કરે અને મિનીટોમાં લાખોમાં લાઈક્સ મળે છે અને ફેન્સ ફોટો શેર પણ કરે છે. તો જુઓ તેના કેટલાક બોલ્ડ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન