મૌની રોય ફરી એકવાર જોવા મળી બોલ્ડ અવતારમાં, તસવીર વાયરલ થતાં તહેલકો મચી ગયો!
ટીવીથી બોલિવૂડ સુધીની સફર ખેડનારી મૌની રોય(Mouni Roy) આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર કંઈક કંઈક પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રી હંમેશાં તેના લુક અને સ્ટાઇલ વિશે ચર્ચામાં રહે છે. મૌની રોય(Mouni Roy)નો ફોટો અથવા વીડિયો પણ ખૂબ વાયરલ થાય છે. ત્યારે હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. મૌની રોયે(Mouni Roy) હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ વખતે તે બ્લેક ડ્રેસમાં તહેલકો મચાવી રહી છે, આ તસવીરોમાં મૌની અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. મૌની રોયની આ તસવીર ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. તો જુઓ અહીં આ તસવીરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન