Hot and bold photo of Gizele Thakral viral on social media
  • Home
  • Featured
  • થોડી ઘણી ઠંડી હતી એ પણ આ બોલ્ડ મોડેલે ઉડાડી દીધી, કાતિલ અદા ઈન્ટરનેટ પર વાયરલ

થોડી ઘણી ઠંડી હતી એ પણ આ બોલ્ડ મોડેલે ઉડાડી દીધી, કાતિલ અદા ઈન્ટરનેટ પર વાયરલ

 | 12:45 pm IST

બોલિવૂડથી લઈ ટીવી સુધી ધમાલ મચાવનારી અભિનેત્રી અને મોડેલ ગિઝેલ ઠકરાલે હાલમાં પોતાની ખુબ જ બોલ્ડ તસવીરો વાયરલ કરી છે. આ તસવીરો આવતા જ ફેન્સને ઠંડીમાં ગરમીનો અહેસાસ થયો છે. અભિનેત્રી બિગ બોસ-9ની સ્પર્ધક પણ રહી ચૂકી છે. તે ઈન્સ્ટાગ્રામ પર અવાર નવાર પોતાની તસવીરો વાયરલ કરતી રહે છે. અને ચર્ચામાં આવતી રહે છે.

આ અભિનેત્રીએ શો Survivorથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં અભિનેત્રીની ખાસ અને બોલ્ડ તસવીરો વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર હાલમાં અભિનેત્રી આગ લગાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન