Hot and glamorous photo of Bollywood actress Sushmita's daughter Rini
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS : બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનની દિકરી રિનીના હોટ અને ગ્લેમરસ ફોટો થયા વાયરલ

PHOTOS : બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનની દિકરી રિનીના હોટ અને ગ્લેમરસ ફોટો થયા વાયરલ

 | 12:53 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી(Bollywood Actress) સુષ્મિતા સેન(Sushhmita sen)ની મોટી દિકરી રિની (Rini) શોર્ટ ફિલ્મ સુટ્ટાબાજી(Suttabaji)થી પોતાની એક્ટિંગમાં કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહી છે. તેમની શોર્ટ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમની એક્ટિંગના લોકો દ્વારા ભરપેટ વખાણ કરવામાં આવ્યા છે. 21 વર્ષની રિની ખુબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. તેમણે તેમના સોશિયલ મીડિયા(Socaial Media) એકાઉન્ટ ઉપર કેટલાક ફોટો શેર કર્યા છે. જે હાલમાં ખુબ જ વાયરલ (Viral) થઈ રહ્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. જુઓ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન