Hot and glamorous photo shared by girlfriend Ankita Lokhande in red suit
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુશાંતસિંહ રાજપૂતની એક્સ.ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ લાલ સૂટમાં શેર કર્યા હોટ અને ગ્લેમરસ ફોટો

સુશાંતસિંહ રાજપૂતની એક્સ.ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ લાલ સૂટમાં શેર કર્યા હોટ અને ગ્લેમરસ ફોટો

 | 1:38 pm IST
  • Share

અંકિતા લોખંડે (Ankita Lokhande) આજકાલ સોશિયલ મીડિયા (Social Media)માં વધારે એક્ટિવ રહે છે. તે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) ઉપર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ અંકિતા લોખંડે (Ankita Lokhande)એ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં અભિનેત્રી લાલા સૂટમાં ફોટો સેશન કરાવતી નજરે પડી રહી છે. આ ફોટોમાં અંકિતા લોખંડે(Ankita Lokhande) ખુબ જ સુંદર દેખાઈ રહી છે. અંકિતા લોખંડેના આ ફોટોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રી અંકિતા લોખંડે(Ankita Lokhande)એ હાલમાં જ એક વીડિયો (Video) પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં અભિનેત્રી સોન્ગ પર ડાન્સ(Dance) કરતી નજરે પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન