ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ નજરે પડી અલગ અંદાજમાં, ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
January 12, 2021 | 9:31 pm IST
ટાઈગર શ્રોફ (Tiger Shroff)ની બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) સોશિયલ મીડિયા (Social media) ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. તે ચાહકોની સાથે નવા ફોટો (Photo) અને વીડિયો (Video) શેર કરતી રહે છે. તેણે ફરી એકવાર પોતાના કેટલાક ફોટો ઈંસ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ ઉપર શેર કર્યા છે જે હવે ચર્ચામાં આવી ગયા છે. કૃષ્ણા એકદમ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. કૃષ્ણાના આ ફોટો સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. જુઓ PHOTOS.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન