પૌલોમી દાસનો આ બોલ્ડ અવતાર જોઈને તમારા હોંશ ઉડી જશે, જુઓ આ હોટ Photos – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પૌલોમી દાસનો આ બોલ્ડ અવતાર જોઈને તમારા હોંશ ઉડી જશે, જુઓ આ હોટ Photos

પૌલોમી દાસનો આ બોલ્ડ અવતાર જોઈને તમારા હોંશ ઉડી જશે, જુઓ આ હોટ Photos

 | 5:54 pm IST
  • Share

અભિનેત્રી પૌલોમી દાસ (Paulomi Das) તેના બોલ્ડ લુકને લઈને જાણીતી છે. અભિનેત્રી તેના બોલ્ડ લુકના ફોટો અને વીડિયો (Photo And Video) અવાર નવાર સોશિયલ મીડિયા (Social Meida)માં શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ કેટલાક ફોટો શેર કરીને સોશિયલ મીડિયા (Social Media)નું તાપમાન વધારી દીધુ છે. આ ફોટો અને વીડિયોમાં અભિનેત્રી પૌલોમી દાસ (Paulomi Das) ઝરણાની નીચે સ્નાન કરતી નજરે પડી રહી છે. જેમાં અભિનેત્રીએ ગ્રીન કલરની બિકિની પહેરી છે. આ ફોટોમાં અભિનેત્રી એકદમ હોટ લાગી રહી છે. પૌલોમી (Paulomi Das)  ફિલ્મ રામ તેરી ગંગા મૈલીની અભિનેત્રી મંદાકિનીની જેમ જ ઝરણાની નીચે સ્નાન કરતી નજરે પડી રહી છે. મંદાકિની આ ફિલ્મ દ્વારા રાતો રાત સ્ટાર બની ગઈ હતી. અભિનેત્રીના આ ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. જુઓ આ હોટ અને બોલ્ડ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન