PHOTOS : બોલિવૂડ અભિનેત્રી સની લિયોનીના બ્લેક ડ્રેસમાં હોટ અને ગ્લેમરસ ફોટો વાયરલ
લોકડાઉન દરમિયાન સની લિયોની (Sunny Leone) એ પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવ્યો હતો. અભિનેત્રી ઘણા લાંબા સમય પછી પોતાના સેટ ઉપર પરત ફરીને ખુબ જ ખુશ છે. સની લિયોની (Sunny Leone)એ હાલમાં જ લોસ એંજેલિંસથી પોતાના પતિ અને બાળકો સાથે મુંબઈ પરત ફરી ગઈ છે. હાલમાં તે હોરર કોમેડી ફિલ્મ કોકા કોલાનું શૂટિંગ કરી રહી છે. અભિનેત્રી સની લિયોની (Sunny Leone) એક વેબ સીરિઝનું શૂટિંગ કરી રહી છે. તેના ફોટો અને વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. તેના ચાહકો ફોટો અને વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરતા હોય છે. ત્યારે આજે વધુ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જુઓ PHOTOS…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન