hot-and-sexy-kishwer-merchant-share-bold-swimsuit-photos-with-best-friend-photos-goes-viral
  • Home
  • Photo Gallery
  • હોટ સ્વિમસૂટમાં મિત્ર સાથે કિશ્વરે કર્યું આવું કારનામું કે મચી ગયો ખળભળાટ

હોટ સ્વિમસૂટમાં મિત્ર સાથે કિશ્વરે કર્યું આવું કારનામું કે મચી ગયો ખળભળાટ

 | 5:19 pm IST

પોતાની બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવનારી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ હાલમાં મીડિયામાં છવાયેલી છે. તેના બોલ્ડ અવતાર માટે મશહૂર કિશ્વરે તાજેતરમાં ઇન્સટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં સ્વિમસૂટમાં કિશ્વર ખુબજ બોલ્ડ અને કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છે જેને તેના ફેન પસંદ કરી રહ્યા છે.

એવું નથી કે કિશ્વરે આવો ફોટો પહેલી વખત શેર કર્યો હોય. થોડા દિવસો પહેલા તેમના કેટલાક મિત્રો સાથે તે માલદીવમાં જોવા મળી હતી. જ્યાંથી તેણે રેડ બીકીનીમાં ફોટો અપલોડ કર્યા હતા જેના પર તેના પતિએ પણ કોમેન્ટ કરી હતી.

કિશ્વર મર્ચન્ટે “બ્રહ્મરાક્ષસ”, “એક હસીના થી”, “કૈસી યે યારીયાં”, “મધુબાલા” જેવી સીરિયલો અને “ભેજા ફ્રાઇ-2″માં કામ કરી ચુકી છે. દરેક અભિનેત્રીની જેમ કિશ્વર પણ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટીવ જોવા મળે છે. કિશ્વર મર્ચન્ટે મશહૂર અભિનેતા સુયશ રાય સાથે લગ્ન કર્યા છે અને બંને વચ્ચે સાત વર્ષનું અંતર છે.