Hot bikini photo viral on social media of actress Wahbiz Dorabji
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘તારા માટે બિકીની નથી’ લોકો જેનું એવું કહેતા એ અભિનેત્રીએ શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS

‘તારા માટે બિકીની નથી’ લોકો જેનું એવું કહેતા એ અભિનેત્રીએ શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS

 | 7:03 pm IST
  • Share

અભિનેત્રી વાહબીઝ દોરાબજી એક વાતને લઈ હાલમાં ભારે ચર્ચામાં છે. થોડાક વર્ષો પહેલા એની તબિયત ભારે કથળી ગઈ હતી અને એનું વજન અચાનક વધી ગયું. ત્યારે અન્ય યુવતી તેના વધારે વજનને કારણે ટીકા કરતી અને મજાક ઉડાવતી હતી. અમુક વસ્ત્રો માત્ર પાતળી યુવતીઓ માટે સર્જાયા છે જ્યારે મેદસ્વી યુવતીઓ માટે નહીં એવું કહેવામાં આવતું હતું.

વાહબીઝ કહે છે કે “હું જ્યારે જ્યારે ઓડિશન આપવા ગઈ ત્યારે એ સમયે મુવી મેકર્સ એનો વજન ઓછું કરવાની સલાહ આપતા હતા. જ્યારે મે અંગત જીવનમાં સ્વિમીંગ સ્યુટ પહેર્યો ત્યારે કહેવામાં આવ્યું કે ભરાવદાર સાથળ હોવાને કારણે એણે આ પ્રકારના કપડાં ન પહેરવા જોઈએ. હું ઘણી વાર આ પ્રકારની ટીકા સાંભળી ભાંગી પડતી હતી. મારો કોન્ફિડન્સ પાછો કેળવતા મને લાંબો સમય લાગ્યો છે. પરંતુ હવે હું બધાને જવાબ આપું છું અને ફોટો શેર કરતી રહું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન