Hot figure shown in a bikini, Heroine over the bed in PHOTOS
  • Home
  • Photo Gallery
  • બિકીનીમાં બતાવ્યું હોટ ફિગર, PHOTOSમાં હીરોઈને બેડ પર હદ વટાવી

બિકીનીમાં બતાવ્યું હોટ ફિગર, PHOTOSમાં હીરોઈને બેડ પર હદ વટાવી

 | 12:38 pm IST

બોલિવૂડમાં કામસૂત્ર અભિનેત્રી તરીકે જાણીતી શર્લિન ચોપડા ઘણીવાર ચર્ચાઓમાં આવતી રહે છે. જણાવી દઈએ કે શર્લિન ઘણી વાર તેની બોલ્ડ અને હોટ સ્ટાઇલ માટે જાણીતી છે. હવે તેણે વ્હાઇટ બિકિનીમાં પોતાની કેટલીક તસ્વીરોને શેર કરી છે આ તસ્વીરો શેર કરતા જ ફેન્સ લાઈક આપી રહ્યાં છે અને કેટલાક યૂઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે.

અભિનેત્રી શર્લિન ચોપડાએ સોશિયલ સાઇટ ઇંસ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેર કરી છે અને આ તસવીરમાં શર્લિન પોલીસની ટોપી પહેરી રહી છે. શર્લિન એક એવી જગ્યાએ ઉભી છે જ્યાં જેલનું બેકગ્રાઉન્ડ દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન