Hot Hamsa Nandini will blow your mind with her hot pics
  • Home
  • Featured
  • અલગ અલગ અવતારમાં લાખોને દિવાના કરતી હસીનાએ કાયા બતાવી, PHOTOS જોઈ ફેન્સ ગાંડાતૂર થયાં!

અલગ અલગ અવતારમાં લાખોને દિવાના કરતી હસીનાએ કાયા બતાવી, PHOTOS જોઈ ફેન્સ ગાંડાતૂર થયાં!

 | 4:04 pm IST

જ્યારે ગીતોમાં ઝળહળતી સુંદરીઓ વિશે વાત કરીએ તો હોટ હમસા નંદિની તરત જ ફેન્સને યાદ આવે. પુણેના છૂટાછવાયા શહેરથી 34 વર્ષીય દિવા તેની દાયકા જૂની ટોલિવૂડની યાત્રામાં રોલર-કોસ્ટર સવારી પર આવી છે. તેની સફર બધા માટે આશ્ચર્યજનક હતી. કારણે કે હમસા તેની નામાંકિત નાયિકા તરીકે તમામ પ્રયત્નો બાદ પણ બોલ્ક ઓફિસ પર સફળ ન થઈ શકી. જો કે, એનો લગાવ કંઇક વિશેષ હતો.

અભિનેત્રીના ડાન્સ મૂવ્સ ખૂબ જ લોકપ્રિય હતી. હમસા નંદિની જ્યારે ગીતોમાં દેખાવા લાગી તો એક મુખ્ય સ્થાન બનાવી લીધું. ત્યારબાદ તો સુપરહિટ ફિલ્મોમાં કેટલાક અભિનય મળ્યાં અને ધીમે ધીમે રસ્તો થતો ગયો. હાલમાં તેના હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ અહીં આ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન