હિના ખાને જાંબલી લહેંગામાં શેર કરી હોટ તસવીરો, સોશિયલ મીડિયા પર ભૂચાલ આવી ગયો! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હિના ખાને જાંબલી લહેંગામાં શેર કરી હોટ તસવીરો, સોશિયલ મીડિયા પર ભૂચાલ આવી ગયો!

હિના ખાને જાંબલી લહેંગામાં શેર કરી હોટ તસવીરો, સોશિયલ મીડિયા પર ભૂચાલ આવી ગયો!

 | 5:19 pm IST
  • Share

ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન(Hina Khan) સોશિયલ મીડિયા(Social Media) પર ખુબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી ચાહકોને ખુશ કરી નાંખે છે. હવે આ વખતે તેણે તેના કેટલાક ખાસ ફોટોઝ પોસ્ટ કર્યા છે. ફોટામાં અભિનેત્રી ભારતીય પોશાકમાં જોવા મળી રહી છે. અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર જાંબલી લહેંગામાં સુંદર તસવીરો શેર કરી છે. તેની સ્ટાઈલ લોકોને ખુબ જ પસંદ પડી રહી છે. આ તસવીરો પર 6 લાખથી વધુ લાઈક્સ આવી ચૂકી છે. આ તસવીરોમાં હિના ખાન જાંબલી લહેંગા સાથે બેકલેસ બ્લાઉઝ પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો હિનાના ચાહકોને ખૂબ જ ગમી છે અને કોમેન્ટ કરીને અભિનેત્રીની પ્રશંસા પણ કરી રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન