Hot photo of Bollywood actress Sandipa Dhar goes viral on social media
  • Home
  • Featured
  • બોલિવૂડની ડાન્સ ક્વીન સંદિપાએ શેર કરી બોલ્ડ તસવીરો, હોટનેસ જોઈને ફેન્સ પીગળી ગયા!

બોલિવૂડની ડાન્સ ક્વીન સંદિપાએ શેર કરી બોલ્ડ તસવીરો, હોટનેસ જોઈને ફેન્સ પીગળી ગયા!

 | 10:48 pm IST

સંદિપા ધરનું નામ આવે એટલે ડાન્સ ક્વીનનો ચહેરો સામે આવે. બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સ ક્વીન સંદિપા ધર ઈન્સ્ટાગ્રામ પર ભારે એક્ટિવ છે. તે અવારનવાર ફોટો શેર કરતી રહે છે અને ફેન્સ એના બોલ્ડ ફોટો વાયરલ કરે છે. હાલમાં સંદીપાની હોટ તસવીરો શેર થઈ રહી છે કે જેમાં તે ખુબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે.

2010માં સંદીપાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ઈસી લાઈફ મે તેની પહેલી ફિલ્મ હતી. તેમાં તે અભિનેતા અક્ષય ઓબરોય સાથે જોવા મળી હતી. ત્યારબાદ તે ગોલુ ઓર પપ્પુમાં પણ જોવા મળી હતી. ઈન્ટરનેટ પર આ તસવીરોએ ધૂમ મચાવી દીધી છે. પરંતુ હાલમાં તે તેના બોલ્ડ ફોટોના કારણે ચર્ચામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન