Hot photo shared by Model Priyanka Tyagi
  • Home
  • Featured
  • પ્રિયંકા ત્યાગીએ ફરી સોશિયલ મીડિયા ધ્રુજાવ્યું, શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS

પ્રિયંકા ત્યાગીએ ફરી સોશિયલ મીડિયા ધ્રુજાવ્યું, શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS

 | 10:36 pm IST

પ્રિંયકા તેના સોશિયલ મીડિયા પર હંમેશા બિકીની ફોટો દ અપલોડ કરતી રહે છે. ફોટો આવતાની સાથે જ વાયરલ થઈ જાય અને લાઈક્સનો ઢગલો થતો જોવા મળે છે. ફેન્સ તેના ફોટો પર ટિપ્પણી કરતાં પણ જરાય અચકાતા નથી.

ફેશન મોડલ અને સનસનાટીભર્યા ફોટો અપલોડ કરનાર પ્રિયંકા ત્યાગીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકથી એક બોલ્ડ તસવીરો શેર કરી છે. હાલમાં કેટલાક તાજેતરના હોટ ફોટા છે જે ઈન્ટરનેટ પર બૂમ પડાવી રહ્યા છે. ફેન્સ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને વાયરલ કરી રહ્યા છે. તો જુઓ અહીં હાલમાં વાયરલ થયેલા બોલ્ડ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન