Hot Photo Shoot of Deepika Padukone
  • Home
  • Featured
  • Photos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ

Photos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ

 | 3:19 pm IST


દીપિકા પાદુકોણ લગ્ન અને રિસેપ્શન બાદ ફરી એક વખત ચર્ચામાં છે. એક્ટ્રેસ લગ્ન બાદથી ઇન્ડિયન લુકમાં જોવા મળી છે. આ બધાની વચ્ચે દીપિકાએ GQ મેગેઝીનની ડિસેમ્બર એડિશન માટે બોલ્ડ એન્ડ વાઇલ્ડ ફોટોશુટ કરાવ્યું છે તે વાયરલ થયું છે.

આ પોપ્યુલર મેગેઝીનના ડિસેમ્બર મહિનાની કવર ગર્લ બની છે. ફોટોમાં દીપિકા વ્હાઇટ કલરની મોનૉકનીમાં દેખાય છે છે. GQ ઇન્ડિયાએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક્ટ્રેસની તસવીરો શેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન