Hot Photo shoot of elli avram
  • Home
  • Featured
  • Photos: હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડે કરાવ્યું હૉટ ફૉટોશૂટ, ફૉટો જોતા રહી જશો

Photos: હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડે કરાવ્યું હૉટ ફૉટોશૂટ, ફૉટો જોતા રહી જશો

 | 12:25 pm IST

બોલીવુડ અભિનેત્રી એલી અવરામ અત્યારે પોતાના બૉલ્ડ ફૉટોશૂટને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં એલીએ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે. એલીની આ તસવીરો જોઇને તેના ફેન્સ જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ તસવીરોમાં એલી ઑફ શૉલ્ડર બ્લેક ટૉપમાં જોવા મળી રહી છે. એલી બેડ પર સૂતા હૉટ પોઝ આપતી જોવા મળી રહી છે.

એલીનાં આ લૂકને ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યો છે. એલીએ ‘મિકી વાયરસ’, ‘કિસ-કિસ કો પ્યાર કરૂં’ અને ‘હાઉસફુલ-3’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.