સલમાન કેટરિનાની hot કેમેસ્ટ્રી ફરી મળી જોવા, જુઓ pics - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સલમાન કેટરિનાની hot કેમેસ્ટ્રી ફરી મળી જોવા, જુઓ pics

સલમાન કેટરિનાની hot કેમેસ્ટ્રી ફરી મળી જોવા, જુઓ pics

 | 12:37 pm IST

બોલિવૂડના એક સમયની સુપર હોટ જોડી સલમાન ખાન અને કેટરિના કૈફ ફરી એકબીજાની નજીક આવી રહ્યા છે. ‘ટાઈગર ઝીંદા હૈ’ ફિલ્મમાં તો બંને સાથે જોવા મળશે. ફિલ્મ પહેલાં હાલ તેમની હોટ કેમેસ્ટ્રી દર્શાવતાં ફોટાની ભારે ચર્ચા છે. તાજેતરમાં બંને કલાકારોએ વોગ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોમાં સલમાન અને કેટરિનાની હોટ કેમસ્ટ્રી જોવા મળે છે.