Hot photos of actress Megha Gupta go viral on social media
  • Home
  • Featured
  • વર્કઆઉટ વખતે જેની પાછળ 6 કૂતરાં પડી ગયા’તા, એ અભિનેત્રીના બોલ્ડ PHOTOSએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી!

વર્કઆઉટ વખતે જેની પાછળ 6 કૂતરાં પડી ગયા’તા, એ અભિનેત્રીના બોલ્ડ PHOTOSએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી!

 | 9:26 pm IST

અભિનેત્રી મેઘા ગુપ્તા 7 જૂલાઈએ જ મોર્નિંગ વર્કઆઉટ દરમિયાન ખૂબ જ અજીબો ગરીબ સ્થિતિમાં ફસાઈ ગઈ હતી. કસરત કરતી વખતે તેને 6 કૂતરાઓએ ઘેરી લીધી હતી, ત્યારબાદ તે માંડ માંડ આ કૂતરાઓથી બચીને ભાગવામાં સફળ રહી. આ આખી ઘટના તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

મળતી માહિતી અનુસાર મેઘા તાજી હવા અને પ્રાકૃતિક માહોલનો આનંદ લેવા માટે જંગલ જેવા વિસ્તાર તરફ ચાલી ગઈ હતી. જ્યાં તેણે વર્કઆઉટ કરવાનો નિર્ણય લીધો. ઘટના અંગે જણાવતા મેઘાએ પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર આ વર્કઆઉટનો વીડિયો પણ શેર કર્યો હતો. હવે મેઘાના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન