Hot photos of Aditi Rao are going viral On social media
  • Home
  • Photo Gallery
  • એક સમયે રણબીર સાથે ડેટની વાત પર આવું બોલી ગઈ હતી આ અભિનેત્રી, જુઓ હોટ PHOTOS

એક સમયે રણબીર સાથે ડેટની વાત પર આવું બોલી ગઈ હતી આ અભિનેત્રી, જુઓ હોટ PHOTOS

 | 6:10 pm IST

પદ્માવતમાં જબરદસ્ત રોલ અદાલ કરીને લોકોને દિવાના કરનારી અભિનેત્રી અદિતીએ હાલમાં જોરદાર ફોટોઝ વાયરલ કર્યા છે. ફોટોઝનાં લીધે અભિનેત્રી હાલમાં ચર્ચામાં છે. અદિતી હવે 2020માં તેમની ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનમાં જોવા મળવાની છે.

આ પહેલા રણબીરને પસંદ કરવા વિશે અદિતીએ નિખાલસતાથી જણાવ્યું હતું કે રણબીર બહુ જ અદ્દભુત કલાકાર છે અને તે કોઈ પણ પાત્રને બહુ જ સુંદર રીતે ભજવે છે. હું એમ ન કહી શકું કે હું તેની મિત્ર છું પણ તે બહુ જ ચાર્મિંગ છે અને જ્યારે પણ મળે છે ત્યારે બહુ જ ઉષ્માભરી રીતે આવકારે છે. હું તેને ડેટ ન કરી શકું કારણ કે પહેલાથી જ એટલી બધી યુવતીઓ તેને ડેટ કરવા માંગે છે. મારે તેને વધારે મૂંઝવણમાં નથી નાંખવો. તો જુઓ અદિતીનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન