Hot photos of Avneet Kaur go viral on social media
  • Home
  • Featured
  • નાનકડી અભિનેત્રીના ખુદ અરીસો પ્રપોઝ કરે એવા PHOTOS વાયરલ, બોલ્ડનેશ જોઈ મચી ગયો હાહાકાર

નાનકડી અભિનેત્રીના ખુદ અરીસો પ્રપોઝ કરે એવા PHOTOS વાયરલ, બોલ્ડનેશ જોઈ મચી ગયો હાહાકાર

 | 9:58 pm IST

હાલમાં ટિકટોક બેન થયું ત્યારે ટિકટોક સ્ટાર અવનીત કૌર ભારે ચર્ચામાં આવી હતી. કારણ કે અવનીતના ટિકટોકમા અઢળક ફોલોઅર્સ હતાં. ટીવીની દુનિયામાં અવનીત કૌર આજે એક જાણીતું નામ છે. રિયાલીટી શોથી ટીવી સિરિયલ્સ સુધીની સફર કરનારી અવનીત આજે ટિકટોકની સુપર સ્ટાર બની ગઈ હતી. અલાદીન અને યાસ્મીનના નામથી ફેમસ આ છોકરીના કરોડો ચાહકો છે.

હાલમાં અવનીતના જૂના વીડિયો અને ફોટો પણ શેર થઈ રહ્યા છે. અભિનેત્રી ફોટો મુકે એટલે તરત જ શેર થઈ જાય છે અને વાયુવેગે વાયરલ થતા જોવા મળે છે. અવનીત સૌથી પહેલા 2010માં જી ટીવીના ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી. તેનું આ પરફોર્મન્સ જોઈને અલાદીને સૌથી પહેલા તેને કાસ્ટ કરી હતી. જુઓ તેના ફોટૉઝ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન