Hot photos of model Gehana Vasisth goes viral on social media
  • Home
  • Featured
  • કેમેરા સામે કપડાં ઉતારવામાં જરાય સંકોચ ન અનુભવતી અભિનેત્રીના PHOTOSએ સનસની મચાવી!

કેમેરા સામે કપડાં ઉતારવામાં જરાય સંકોચ ન અનુભવતી અભિનેત્રીના PHOTOSએ સનસની મચાવી!

 | 4:37 pm IST

ફિલ્મમાં અને સીરિઝનાં બોલ્ડ સીન આપવા માટે જાણીતી અભિનેત્રી ગહના વશિષ્ઠ હાલમાં તેના વાયરલ ફોટોના કારણે ચર્ચામાં આવી છે. પરંતુ આ પહેલા મોડલ ગહના વશિષ્ઠ ત્યારે ખુબ જ ચર્ચામાં આવી હતી કે જ્યારે પુરતા પ્રમાણમાં પોષણ લીધા વગર લાંબા સમયથી કામ કરવાને કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ત્યારે હોસ્પિટલના ડોક્ટરએ જણાવ્યું હતું કે, ગહનાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેમની હાલત ખૂબ નાજુક છે અને તેને વેન્ટિલેટર અને અન્ય જીવન બચાવનારા ઉપકરણોની મદદથી રાખવામાં આવી છે. મોતના મુખમાંથી પાછી આવેલી ગહનાના આ દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. તે બોલ્ડ ફોટો અને વીડિયો માટે ખુબ જ જાણીતી છે. તો જુઓ ગહનાના નવા ફોટો વાયરલ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન