hot photoshoots of South beauty Tanya Hope viral on social media
  • Home
  • Featured
  • સાઉથની બ્યૂટીએ હોટનેસ બતાવી સોશિયલ મીડિયા ગજવી દીધું, શેર કર્યાં એકથી એક બોલ્ડ PHOTOS

સાઉથની બ્યૂટીએ હોટનેસ બતાવી સોશિયલ મીડિયા ગજવી દીધું, શેર કર્યાં એકથી એક બોલ્ડ PHOTOS

 | 10:17 pm IST

અભિનેત્રી તાન્યા હોપ તેના ગ્લેમરસ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવતી રહે છે. શ્રી પટેલ વિષ્ણુના ‘અપ્તાલો ઓકાદુન્દેવદુ’ માં પ્રભાવશાળી રીતે ડેબ્યૂ કર્યા પછી 23 વર્ષીય બેંગલુરુ મોડેલે ઘણી ફિલ્મો પણ કરી. જેમાં ‘પટેલ એસ.આઈ.આર’ અને ‘પેપર બોય’ સહિતની કેટલીક તેલુગુ ફિલ્મોનો સમાવેશ થાય છે.

તેણીએ તેના નવા ફોટોશૂટથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે. આકર્ષક હોટનેશની ભરપૂર તાન્યા ફેમિના મિસ ઈન્ડિયા 2015ની ફાઇનલિસ્ટ હતી. તાન્યા થોડા મહિના સુધી ઘરે પાછી આવી નહોતી. તેના વિશે તેણે કહ્યું, “હું રવિ તેજા સાથે ડિસ્કોરાજા કરું છું, જેના માટે હું આખા જુલાઈમાં હૈદરાબાદમાં હતી અને ત્યારબાદ હરીશ કલ્યાણ સાથેની મારી તમિળ ફિલ્મ માટે ચેન્નઈ ગઈ, જે વિકી ડોનરની રીમેક છે. હાલમાં તેના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન