hot pics of actress gizele thakral started career on reality show will go viral social media
  • Home
  • Featured
  • ગિજેલ ઠકરાલનો હૉટ લુક છે ચર્ચામાં, તસવીરો જોઇએ આંખો થઇ જશે પહોળી

ગિજેલ ઠકરાલનો હૉટ લુક છે ચર્ચામાં, તસવીરો જોઇએ આંખો થઇ જશે પહોળી

 | 8:14 am IST

અભિનેત્રી અને બિગ બોસ સીઝન 9ની એક્સ કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી ગિજેલ ઠકરાલનો લુક ચર્ચામાં છે. હાલમાં અભિનેત્રીએ તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. વાયરલ તસવીરોમાં ગિજેલ ઇન્ટરનેટ પર ટ્રેમ્પ્રેચર વધારતી નજરે પડી રહી છે. બોલ્ડ અદાઓની સાથે અભિનેત્રી ફેન્સને ઇમ્પ્રેસ કરી રહી છે.

ગિજેલે તેના કરિયરની શરૂઆત રિયાલિટી શો Survivorથી કરી હતી. ભલે તેને ફિલ્મો અને ટીવી શોમાં ખાસ ઓળખ ન મળી હોય પરંતુ તેના ફેન્સની વચ્ચે ગિજેલ ખૂબ ચર્ચામાં રહે છે. તો આવો જોઇએ તેની કેટલીક બોલ્ડ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન