દુલ્હન લૂકમાં અભિનેત્રી મોનાલિસાએ ધૂમ મચાવી, હોટ તસવીરો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દુલ્હન લૂકમાં અભિનેત્રી મોનાલિસાએ ધૂમ મચાવી, હોટ તસવીરો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં!

દુલ્હન લૂકમાં અભિનેત્રી મોનાલિસાએ ધૂમ મચાવી, હોટ તસવીરો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં!

 | 4:14 pm IST
  • Share

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સેલેબ્રિટીઓ પણ આ માહોલ ઉજવવા માટે પીછેહટ નથી કરતાં. એ જ અરસામાં મોનાલિસા (Monalisa)એ પણ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે અને જેમાં તેનો લાલ અવતાર જોવા મળી રહ્યો છે. આ રીતે ફરી એકવાર મોનાલિસાએ હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે અને હવે વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયા છે.

સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો હવે વાયરલ થઈ રહી છે. તેની પારંપરિક આ લૂકમાં તે એકદમ હોટ દેખાઈ રહી છે અને તેનો આ લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે. તે અવાર નવાર નવી નવી તસવીરો અપલોડ કરવા માટે જાણીતી છે. એ જ અરસામાં આ વખતે પણ અપલોડ કરી છે. તો જુઓ આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન