Hot pics of actress Tara Sutaria go viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઈન્ટરનેટ પર તારા સુતરિયાનો જલવો કાયમી, ફરી શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS

ઈન્ટરનેટ પર તારા સુતરિયાનો જલવો કાયમી, ફરી શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS

 | 5:26 pm IST
  • Share

બોલિવૂડ(Bollywood)ની અભિનેત્રી તારા સુતારિયા(Tara Sutaria)એ કરણ જોહર(Karan Johar)ની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2′(Student of the Year 2)થી બોલિવૂડ(Bollywood)માં પર્દાપણ કર્યું હતું. અને હવે ‘મરજાંવા’ રિલીઝ થઈ ગઈ છે. પરંતુ ફિલ્મોથી વધુ તારા(Tara Sutaria) પોતાની ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઈને ચર્ચામાં રહે છે. હવે તારા(Tara Sutaria)એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક હોટ તસવીરો શેર કરી છે. તેની આ તસવીરને જોઈને ફેન્સ તારા(Tara Sutaria)ના દીવાના થઈ ગયા છે.

આ પહેલાં પણ તારા(Tara Sutaria)એ ઘણી તસવીરો પોસ્ટ કરી હતી અને ત્યારે તો તેની હોટનેસની તુલના સની લિયોની સાથે કરી રહ્યાં હતા. તારા(Tara Sutaria) ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર હોટ વીડિયો અને ફોટોઝ શેર કર,તી રહે છે. દર વખતે ફેન્સ મોજમાં આવી જતાં હોય છે અને આ તસવીરમાં તે ખુબ સેક્સી લાગી રહી છે. કોમેન્ટ્સમાં ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યાં છે. તો જુઓ તારા(Tara Sutaria)ના કેટલાક ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન