Hot pics of Priya Prakash go viral on social media
  • Home
  • Featured
  • PHOTOS: આંખ મારીને પ્રખ્યાત થનારી અભિનેત્રી પ્રિયા પ્રકાશનો નવો અવતાર ઈન્ટરનેટ પર વાયરલ

PHOTOS: આંખ મારીને પ્રખ્યાત થનારી અભિનેત્રી પ્રિયા પ્રકાશનો નવો અવતાર ઈન્ટરનેટ પર વાયરલ

 | 11:18 pm IST

2018માં આંખ મારતી વીડિયો ક્લિપના કારણે દેશભરમાં રાતોરાત છવાયેલી પ્રિયા પ્રકાશ વોરિયર અવાર નવાર વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે. તે હિંદી સિનેમામાં ડેબ્યૂ કરવાને લઈને પણ ચર્ચામાં આવી હતી. બૉલિવૂડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીની લાઈફ પર આધારિત ફિલ્મમાં દેખાવાની છે એવી વાતો વહેતી થઈ હતી. ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ ની મલયાલમ એકટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરે ગયા વર્ષે પોતાના વિડીયો દ્વારા તેમજ એક્સપ્રેશન દ્વારા સોશિયલ મીડિયામાં ખુબ ધમાલ મચાવી હતી.

પ્રિયા પ્રકાશ વોરિયર તેના રોમાંન્ટિક અંદાજને લઈ હાલમાં ચર્ચામાં છે. તેનો ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. આ જૂના ફોટો ફરી સોશિયલ મીડિયામાં ફરતાં થયા છે. આ તસવીરોમાં તે એકદમ હોટ અને બોલ્ડ લાગી રહી છે. તો જુઓ તેની કેટલીક તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન