Hot pictures of Aabha Paul went viral speedly in internet
  • Home
  • Featured
  • હંમેશા અંગો દેખાડવાની શોખીન અભિનેત્રીએ આ વખતે હદ વટાવી, બોલ્ડ PHOTOS જોઈ પરસેવો છૂટી જશે!

હંમેશા અંગો દેખાડવાની શોખીન અભિનેત્રીએ આ વખતે હદ વટાવી, બોલ્ડ PHOTOS જોઈ પરસેવો છૂટી જશે!

 | 3:34 pm IST

છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર રહેતી મોડેલ અને અભિનેત્રી આભા પોલ ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. તેના ગ્લેમરસ ફોટોશૂટ બધાનું ધ્યાન આકર્ષિત કરે એવા જ હોય છે. તેણે તમિલ મૂવી ‘ટેસ્ટ’માં જે સીન આપ્યા ત્યારબાદ તેની ખ્યાતિ આસમાનને અડવા લાગી. સાઉથ ઈન્ડસ્ટ્રીની અદ્ભૂત અભિનેત્રીઓમાંની એક આભાના ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ મિલિયનમાં હોય એવી સૌ કોઈને આશા હોય. પરંતુ હકિકતમાં તેના ફોલોઅર્સ 500k જ છે.

આભા પોલને ખરેખર ફોટોગ્રાફી કરવાનો ગાંડો શોખ છે. તેના દરેક ફોટોમાં તે અંગોનુ પ્રદર્શન કરે જ છે. અવાર નવાર અંગ પ્રદર્શિત કરતી તેની તસવીરો શેર કરતી રહે છે. તે પોતાના મોહક ફોટોશૂટથી ચાહકોને મળતી રહે છે. હાલમાં પણ તેના હોટ અને બોલ્ડ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ અહીં આ બોલ્ડ ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન