Hot pictures of actress Chetna Pande goes viral on social media
  • Home
  • Featured
  • હોટ ચેતનાએ તસવીરોથી સોશિયલ મીડિયા રંગી નાંખ્યું, શેર કર્યા મદહોશ કરનારા બોલ્ડ PHOTOS

હોટ ચેતનાએ તસવીરોથી સોશિયલ મીડિયા રંગી નાંખ્યું, શેર કર્યા મદહોશ કરનારા બોલ્ડ PHOTOS

 | 7:05 pm IST

શાહરૂખ ખાન અને કાજોલ સ્ટારર બોલિવૂડ ફિલ્મ ‘દિલવાલે’માં જેનીની ભૂમિકા ભજવીને જાણીતી થયેલી સુંદર અને હોટ અભિનેત્રી ચેતના પાંડે હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ છવાઈ ગઈ છે. લોકોને ખુશખુશાલ કરી નાખે એવી અભિનેત્રી આ દિવસોમાં તો ઘરે જ ક્વોરંટાઈન છે. પરંતુ તે અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી રહે છે. તેનું ફેન ફોલોઈંગ પણ જબરુ છે. હાલમાં તેના અમુક ફોટૉના કારણે ચેતના ચર્ચામાં આવી છે.

ચેતના એક સ્ટાઇલિશ દિવા છે. જેની ફેશન હંમેશા ચર્ચામાં રહે છે. તેણે 2013માં અમિત કસરિયાની ફિલ્મ ‘ આઈ ડોન્ટ લવ યુ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને પછીથી તે ‘જાને ક્યૂન દે યારોં’ ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારબાદ એક ટીવી શોમાં પણ તે જલવો બતાવી ચૂકી છે. ત્યારે હવે ઘરે ઘરે ફેમસ થયેલી આ અભિનેત્રીએ મદહોશ કરનારી તસવીરો શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન