અભિનેત્રીએ ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું, શેર કરી એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અભિનેત્રીએ ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું, શેર કરી એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો

અભિનેત્રીએ ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું, શેર કરી એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો

 | 7:23 pm IST
  • Share

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જાણીતી અને અભિનય માટે ઘરે ઘરે ઓળખાણ બનાવનારી અભિનેત્રી રાય લક્ષ્મીએ પોતાની મોહક તસવીરો સાથે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર બીકિની તસવીરો શેર કરનાર રાય લક્ષ્મીએ સાથે કેપ્શન પણ આપ્યું કે “મહેનત કરી અને આ બિકીની બોડી મેળવી શકાય, હું હવે એક નવી વ્યક્તિની જેમ અનુભવું છું

રાય લક્ષ્મી છેલ્લે હોરર મૂવી ‘Neeya 2’માં જોવા મળી હતી. રાય લક્ષ્મીએ ઘણી ભાષાઓમાં 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 2005માં તમિલ મૂવી ‘Karka Kasadara’ થી 18 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેણે પાછળ વળીને નથી જોયું. તો અહીં જુઓ આ બોલ્ડ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન