Hot pictures of Arbaaz Khan's girlfriend Giorgia Andriani
  • Home
  • Featured
  • અરબાઝની ગર્લફ્રેન્ડના હોટ PHOTOS વાયરલ, કાતિલ અદા જોઈને ફેન્સ હક્કા-બક્કા થઈ ગયા!

અરબાઝની ગર્લફ્રેન્ડના હોટ PHOTOS વાયરલ, કાતિલ અદા જોઈને ફેન્સ હક્કા-બક્કા થઈ ગયા!

 | 12:33 pm IST

અભિનેત્રી મલાઇકા અરોરા સાથે છૂટાછેડા પછી અરબાઝ ખાન જ્યારે ઇટાલિયન મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવાની અફવાઓ સોશિયલ મીડિયા પર ફરવા લાગી ત્યારથી જ બધાનું ધ્યાન તેના તરફ ખેંચાયું. જ્યોર્જિયા એન્ડ્રિયાની તેની અદભૂત તસવીરોથી ચાહકોને મોહી લેતી હોય છે. અરબાઝ ખાન પણ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે ડેટિંગ કરતો રહે છે.

હાલમાં પણ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના કેટલાક હોટ ફોટો વાયરલ થઈ રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો લાખો લોકો લાઈક્સ કરે છે અને શેર કરે છે. ફેન્સ તેના ફોટોને ખુબ પસંદ કરી રહ્યા છે અને અવનવી ટિપ્પણીઓ પણ કરતા રહે છે. તો જુઓ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના કેટલાક ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન