hot pictures of model and actress Farah Karimaee viral on social media
  • Home
  • Featured
  • મોડેલે શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS, સોશિયલ મીડિયા પર કોમેન્ટોનું ઘોડાપુર આવ્યું!

મોડેલે શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS, સોશિયલ મીડિયા પર કોમેન્ટોનું ઘોડાપુર આવ્યું!

 | 4:23 pm IST

મોડેલ અને અભિનેત્રી ફરાહ કરીમૈની રામ ચરણ અભિનીત ફિલ્મ ‘ધ્રુવ’ માં અરવિંદ સ્વામીની ગર્લફ્રેન્ડ તરીકે અને ગૌતમીપુત્ર સત્કર્ણીમાં ગ્રીક રાજકુમારી તરીકે રોલ કરી ચૂકી છે. ત્યારબાદ તેના અભિનય માટે લોકોએ પેટ ભરીને પ્રશંસા કરી હતી. હોલેન્ડમાં જન્મેલી અભિનેત્રી ફરાહ તેની બિકિની તસવીરોથી ઇન્ટરનેટ પર તાપમાન વધારી રહી છે.

તેણીએ ‘Tribhuvandas Bhimji Zaveri’, ‘Lakme’ અને ‘Envy Deodorant’ સહિતની ઘણી લોકપ્રિય ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે એક મોડેલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. ઘણા નથી જાણતા પણ ફરાહે નેધરલેન્ડની બ્યૂટી પેજન્ટ ક્વીનમાં પણ ભાગ લીધો હતો અને 2013માં પહેલું રનર અપ ટાઇટલ જીત્યું હતું. હવે આ મોડેલે હોટ અને બોલ્ડ તસવીરો વાયરલ કરી છે. જે ધડાધડ વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન